આજનો જીવનમંત્ર
મનમાં પ્રેમ રાખો, અન્યને માફ કરવામાં મોડું ન કરો અને હિંસાથી બચશો તો દુશ્મન પણ મિત્ર બની જશે વાર્તા– સંત દાદૂ દયાળને દુનિયાભરમાં સહનશીલતા, ધૈર્ય અને ભક્તિના કારણે ઓળખવામાં આવે છે. એક દિવસ સેનાના એક અધિકારી દાદૂ દયાલજીને મળવા માટે ઘોડા ઉપર બેસીને રવાના થયાં. તે સમયે જંગલમાં એક વૃક્ષ નીચે દાદૂ દયાલજી બેઠા હતાં. […]