પ્રાર્થના શક્તિ

માનવીઓ દ્વારા દર વર્ષે “જીવ” માર્યા જવાનો અંદાજ.. સ્ત્રોત: ઈન્ટરનેટ. કહેવાતા હાઇ-ટેક અને ઓટોમેશન વિશ્વમાં, સ્વાદ (માંસાહારી ખોરાક), વસ્ત્રો (કપડાં), શણગાર, તબીબી પરીક્ષણ/અન્ય પ્રકારના સંશોધન વગેરેને લીધે, માનવીઓ દ્વારા દરરોજ લાખો જીવનનો ભોગ લેવાય છે. માનવ પ્રૌદ્યોગિક પ્રગતિએ શોષણ, હિંસક અને નફાની કોઈપણ કિંમતે માનસિકતાને બદલે વધુ સહ-અસ્તિત્વ, કરુણા અને “જીઓ અને જીને દો” માનસિકતાને પ્રોત્સાહન આપવું જોઈએ. ચાલો આપણે આપણી રોજિંદી જીવનશૈલીનું આત્મનિરીક્ષણ કરીએ, સાથી મનુષ્યો, પ્રાણીઓ, વૃક્ષો વગેરે પ્રત્યે આપણે ક્યાં વધુ દયાળુ બની શકીએ તેનું અવલોકન કરીએ. “હિંસા મુક્ત વિશ્વ” (VFW) બનાવવા માટે પ્રાર્થનાની શક્તિમાં વિશ્વાસ રાખો અને ઓછામાં ઓછી એક મિનિટ માટે ભગવાનને પ્રાર્થના કરો. દરરોજ આ પ્રાણીઓની વેદનાનો અંત લાવવા. વધુ વિગતો માટે, કૃપા કરીને www.vfw.life પર મુલાકાત લો અને નોંધણી કરો.

આજકાલ  દરેક જગાએ હિંસા ,માંસાહાર  આલ્કોહોલનો  ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે.વૈજ્ઞાનિક શોધો માં યંત્રવાદને કારણે ખુબ ઓછા સમયમાં  હિંસા થતી હોવાના કારણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા વધી છે.હિંસાના કારણે ત્સુનામી,પુષક્ળ વરસાદ ,પ્રદુષણથી થતા રોગો, તોફાનો, ભૂકંપો વગેરેનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. આટલા બધા આપણી સામે ઉદાહરણ હોવા છતાંય વિશ્વ આજે હિંસા કે માંસ  છોડ તત્પર નથી.

ચાલો આપણે બધા સામુહિક રીતે  આપણી આસપાસના અબજો બહેરા મૂંગાઅને લાચાર  પ્રાણીઓ માટે એમની વેદના ઓછી થાય એ માટે એકઠા થઈએ.સામુહિક પ્રાર્થનાની શક્તિ વડે સૌના હૃદયમાં ઋજુતા અને દયા ની ભાવના લાવીએ અને તેમને મદદ કરીએ.

ઘણા બધા સ્થાપિત ધર્મોએ પણ પ્રાર્થનાને એક ખુબ શક્તિશાળી શસ્ત્ર માન્યું છે  કે જેના વડે શારીરિક, માનસિક આધ્યાત્મિક ઉપચારો થયા છે.આ  કરુણા રૂપી અભિયાન  દ્વારા (હિંસા મુક્ત વિશ્વ) હિંસક વેદના / અત્યાચારથી નિર્દોષ અને લાચાર પ્રાણીઓનું પ્રાર્થના થી રક્ષણ કરવાનું છે.

કૃપા કરીને આ ઝુંબેશમાં રજીસ્ટર કરાવો અને દરરોજ ઓછામાં ઓછી એક મિનિટ પ્રાર્થના કરવાનો સંકલ્પ કરો.

પ્રાર્થના ટેક્સ્ટ

પ્રાર્થના ટેક્સ્ટ

પ્રાર્થના કથાઓ

પ્રાર્થના કથાઓ

પ્રાર્થના ઓડિયો

પ્રાર્થના ઓડિયો

પ્રાર્થના વિડિઓ

પ્રાર્થના વિડિઓ

પ્રાર્થના સુવિચાર

પ્રાર્થના સુવિચાર

પ્રાર્થના આર્ટિકલ

પ્રાર્થના આર્ટિકલ
પ્રાર્થના શક્તિ

प्रार्थना की शक्ति

સવારની પ્રાર્થના

सुबह की प्रार्थना

સુવિચાર

વિડિઓ

મહારોગ છે કન કન માહી, ને હૃદય મા સંતાપ છે

महरोग है कन कन माही, ने हृदय मा संताप है

પ્રભુ તું જ હાજરાહજુર છે…

प्रभु तुं ज हाजराहजुर है