156ની સ્પીડમાં બોલ ફેંકનારો મયંક વેજીટેરિયન છે:પિતાએ કહ્યું- અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો; તે ભારત માટે ચોક્કસપણે રમશે
IPL-2024નો સૌથી ઝડપી બોલ ફેંકનાર મયંક યાદવ શાકાહારી છે. 21 વર્ષીય મયંક યાદવે ચાર વર્ષ પહેલાં માંસાહારી છોડી દીધી હતી અને તેને ફળો અને લીલા શાકભાજીમાંથી એનર્જી મળે છે. દિલ્હીના પંજાબી બાગમાં રહેતા મયંકે શનિવારે,…