એવો આહાર કે જે તમારા કોલેસ્ટ્રોલના  સ્તર માટે ખરાબ છે એમાં એવા ખોરાકનો સમાવેશ થાય છે કે જેમ કે લાલ માંસ માં ખુબ પ્રમાણમાં સંતૃપ્ત ચરબી  અને ફેટી કટ્સ હોય છે.આ ખોરાક આ માર્બલ સ્ટીક્સ ,પોર્ક,વીલ અને ઘેટાં નું માંસ વગેરેનો સમાવેશ થાય છે.ખરેખર તો લાલ માંસ બીજા કોઈ બિનશાકાહારી ખોરાકની સરખામણી માં વધુ પ્રમાણમાં સંતૃપ્ત ચરબી હોય છે અને તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘણી અનિયમિતતા આવી જાય છે.વૈજ્ઞાનિકો માટે અત્યારે આ એક ઘણો મહત્વનો ચર્ચાનો વિષય છે.,પણ તે છતાં અમેરિકાના હાર્ટ એસોસિએશન ના લોકો તો લાલ માંસ ના ખાવા પાર નિયંત્રણ રાખવાનું કહે જ છે.



પ્રોસ્સેસ્ડ માંસ ;ઉદાહરણ તરીકે ડેલી હેમ,સલામી,પાસ્ત્રમિ,બૉલૉન્ગા ,સોસેજ  અને આવી ઘણી બધી વસ્તુઓ.આ બધાને હૃદય રોગમાં ના કારણોમાં મોટું જોખમ ગણાય છે.કારણકે તેમાં ખુબ મોટા પ્રમાણમાં મીઠું અને  કેમિકલ્સ કે જે તેમને લમ્બો સમય સચવાય તે માટે વપરાય છે.

Artical

એવો આહાર કે જે કોલેસ્ટ્રોલ વધારે છે.

Videos