આખા બાઇબલ માં ભગવાનના માનવતા માટેના સપનાંને અહિંસા તરીકે સ્પષ્ટ પણે રજૂ કરવામાં આવ્યું છે. અહિંસા જ ઇસુનું શિક્ષણ અને જીવન છે.
ઈસુએ તેમના શિષ્યોને તેમના દુશ્મનોને પ્રેમ કરવા, પુષ્કળ દયાળુ બનવા, પસ્તાવો અને માફ કરવા અને દુષ્ટ કામ કરનારાઓને કોઈ હિંસક પ્રતિકાર ન આપવા કહ્યું. ઈસુની અહિંસા એ બધાની સુખાકારી માટે ક્રિયામાં પ્રેમ કરવાની શક્તિ છે.
કલ્પના કરી જુઓ કે એવી નવી જ ઓળખ ઊભી કરવી અને તેનું જતાં કરવું કે જેમાં અહિંસક લોકો હોય અને ચર્ચમાં પણ અહિંસક પ્રવૃતિઓ ન થતી હોય અને આ પ્રકારની પ્રતિબદ્ધતા માટે સ્પષ્ટપણે અને હિંમતભેર જાહેરમાં બોલવું,અન્યોને શીખવવું ,સક્રિય બનવું,અને સાર્વજનિક રૂપે ઘોષણા કરવી આમ દરેક સ્તરે તેઓ આ વિષયને લઈને મક્કમ હતા.આપણે હંમેશા દુષ્ટતાની સામે સારું જ કરવું જોઈએ.વધતી જતી હિંસા અને બદલો લેવાની ભાવનાની સાંકળ ને તોડવી જોઈએ.યુગોથી ચાલ્યા આવતા અન્યાય સામે ઊભા રહેવાનું છે પણ હિંસાથી નહીં પણ પ્રેમથી.ઈશ્વર પરની અતૂટ શ્રધ્ધા થી નહીં કે હિંસક પ્રવૃતિઓથી . જો કદાચ ગોસ્પેલ ધર્મશાસ્ત્રની અધ્યામિક્તા અને અહિંસાની ચર્ચા ખૂલીને અને ઇરદપૂર્વક કરવામાં આવી હોત તો વધુ સ્પષ્ટ પણે ઈશ્વરીય માર્ગ અને શાંતિની સમાધાન અને અહિંસક પરિવર્તન ણ કારણે ખૂબ મોટા સંકટ વખતે કોઈ અન્ય ઘટનાઓ વખતે ખૂબ લાભદાયી બની શકત.
ઈસુના કોઈ પણ શિક્ષણમાં અહિંસાનો સિદ્ધાંત સ્પષ્ટ પણ દેખાય છે. નવા કોઈ પણ કરારમાં તે જ મુખ્ય છે નવ કરારમાં તો તે ચિહ્નરૂપે પણ છે. ઈશ્વરના મનુષ્યો તો શાંતિપ્રિય મનુષ્યો તરીકે પ્રખ્યાત છે.ઇસુ એ ઈશ્વરનું જ એક રૂપ સમાન છે અને તેઓ તો શાંતિના સમ્રાટ કહેવા છે.