જીવવધ /હત્યા કરવાની અનુમતિ દેનારા, હત્યા કરેલ જીવના ટુકડા ટુકડા કરનાર , હત્યા કરનાર , માંસની અનુમતિ દેનારા, હત્યા કરેલ જીવના ટુકડા ટુકડા કરનાર,હત્યા કરનાર , માંસની ખરીદી વેંચાણ કરનાર , તેને પીરસનાર (વેંચનાર) કે લાવનાર અને માંસ ખાનાર આ આઠ પ્રકારના મનુષ્યોની ગણના ઘાતકો માં જ થાય છે.