મૈત્રી ભાવ નું પવિત્ર ઝરણું …
मैत्री भाव नुं पवित्र झरणु…
મહારોગ છે કન કન માહી, ને હૃદય મા સંતાપ છે…
महरोग छे कन कन माही, ने हृदय मा संताप छे …
પ્રભુ તું જ હાજરાહજુર છે…
प्रभु तुं ज हाजराहजुर छे …
એ જ મારી પ્રાર્થના…
ऐ ज मारी प्रार्थना…
કઈ દિવસો વિત્યા તુજ વિના પ્રભુ દર્શ પામી ના શક્યો…
વિશ્વ શાંતિ પ્રાર્થના સ્તુતિ
હવે તુજ મુજ ને ઉગાર જે…
ઉગારજો ઓ જગધની અમ રુદિયે તારા બેસણા…
મહામારી ના સંકટ માં પ્રભુ અંતિમ શરણ તારું જ છે…
નિર્ભય બને આ વિશ્વ પ્રભુ એવી તમે કરુણા કરો…