જ્યારે પ્રિય જૂનો મિત્ર મળે ત્યારે જમ નાં તેડા પણ બે ડગલાં પાછળ ઠેલાય જાય
જ્યારે પ્રિય જૂનો મિત્ર મળે ત્યારે જમ નાં તેડા પણ બે ડગલાં પાછળ ઠેલાય જાય !
એ માટે માનવ હોવું જરૂરી નથી !
ભલે ને એ પ્રાણી કેમ ન હોય !!
.
👇🏼👇🏼👇🏼
.
આ ચિમ્પાંજી માદા 59 વર્ષ ની વૃદ્ધ છે.
તેનું નામ મામાં છે.
તેને પોતાના મોત નો એહસાસ થઈ ગયો છે, તેથી દવા કે જમવાનું લેતી નથી.
તેની ખબર તેના બાળપણ થી મિત્ર એવા પ્રોફેસર જોન વાન હૂંફ, જેણે તેની સંભાળ રાખી હતી તેને થાય છે અને તે તરત જ ચિમ્પાંજી મામાં ને મળવા જાય છે.
પરંતુ પ્રથમ ચિમ્પાંજી તેને ઓળખી નથી શકતી અને જ્યારે ઓળખી જાય છે ત્યારે..
તેની પ્રતિક્રિયા જુઓ..
બે ચાર મિનિટ માટે જાણે એની આંખમાં નવજીવનનું પૂર આવે છે..
એ પોતાના દરવાજે ઉભેલા યમદૂતો ને જાણે કહેતી ન હોય
કે
ઉભા રહો.. मेरा बचपन का दोस्त आया है ।
पहले मिल लू उसे , फिर मरूँगी ।
फिर ले जाना मुजे ।
અંત મામાં થાકી અને કાયમ ને માટે ચિરનિન્દ્રામાં પોઢી જાય છે.