તીર્થંકર મહાવીરની ધર્મસભામાં મનુષ્યોના વિભાગમાં તેમનું પ્રથમ સ્થાન હતું.
અહીં તેમણે ‘તીર્થંકર નામ કમૅ’ બાંધ્યું.
૪. અહીંથી આવીને પછી ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિએ પ્રથમ નરકમાં ગયા. અત્યારે ત્યાં છે.
૫. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં , અહી ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર તરીકે અયોધ્યામાં જન્મ ધારણ કરશે. એ “મહાશ્વ” તીર્થંકર આયુષ્ય પૂર્ણ થતાં શ્રી સમેદ શિખરજી થી નિવૉણ પામશે.