માંસાહારથી કેન્સર થવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.

માંસાહારથી કેન્સર થવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.

માંસાહારથી કેન્સર થવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.

વિશ્વના તમામ ધર્મોએ તો ખરોજ પણ પ્રસિદ્ધ ડોકટરોએ પણ માંસાહાર નો નિષેધ કર્યો છે.

વોશિંગટનના ડોક્ટર Alvin E. Adamase (MD) કહે છે કે માંસાહારથી આંતરડાનું કેન્સર થવાની સંભાવનાઓ વધી જાય છે.પશુઓની કતલ કરતી વખતે તેમના શરીરમાં રહેલું યુરિક એસિડ કે અન્ય ત્યજવા જેવા પદાર્થો માંસ માં ભળી જાય છે.તેમને પચાવવા માનવ શરીર માટે કઠિન છે માટે પથરી પણ થઇ શકે છે. માંસ એક તેજાબયુક્ત ભોજન છે . મોતના ભય તેમજ તીવ્ર દુઃખને કારણે પશુનું માંસ વધારે તેજબવાળું બની જાય છે . એવા ઝેરી માંસને આરોગનારા મૂર્ખ છે. અને પોતાના પેટને જાનવરોનું કબ્રસ્તાન બનાવે  છે.