કતલખાનામાં સીસીટીવી ફરજીયાત બનાઓSource: ગુજરાત સમાચાર, સંવેદના – મેનકા ગાંધી
સંવેદના – મેનકા ગાંધી કતલખાનામાં સીસીટીવી ફરજીયાત બનાઓ લાખો પ્રાણીઓની કતલ કરતા પહેલાં તેમના પર ક્રૂર અત્યાચાર ગુજારાય છે.. બ્રિટને દરેક કતલખાનામાં સીસીટીવી કેમેરા ફરજીયાત રીતે રાખવાનો મહત્વનો નિર્ણય લીધો હતો: ટ્રીપ એડવાઇઝરના મહત્વના નિર્ણયો:…