અલ્હાબાદ હાઈકોર્ટની ગાયને લઈને મોટી ટિપ્પણી – ‘ગાય ભારતની સંસ્કૃતિ છે, રાષ્ટ્રીય પશુ જાહેર કરો’
અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા એક કેસ મામલાની સુનાવણી દરમિયાન ગાયને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે ગૌરક્ષાને કોઈપણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી. ગાયને હવે એક રાષ્ટ્રીય પશુ જાહેર કરી દેવી જોઈએ. કેન્દ્રએ આ…