
ડોગ પર બિનજરૂરી પ્રયોગો અટકાવીને ટેસ્ટીંગના નામે અપાતી યાતનાઓ બંધ કરવી જોઇએ સંવેદના : મેનકા ગાંધી
– ડોગને બહુ યાતનામાંથી પસાર થવું પડે છે. જેમકે તેમને વર્ષો સુધી પીંજરામાં કેદ રહેવું પડે છે. કેટલીક વાર તેમનું સ્વર યંત્ર કાપી નાખવામાં આવે છે. તેમને કોઇ ઇજા પહોંચે તો તે ભસી ના શકે…