
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છેSource: -મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वांत: सुखाय’ માં થી
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે સ્વાર્થી મનુષ્યનાં પાપોનો અંજામ કોરોના છેઅબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે વિજ્ઞાન ભલેને ગમે તેટલી શેખી મારતું રહેઈશ્વર જ સર્વસ્વ છે એ પ્રમાણ કોરોના છે જંગલ,જમીન,જનાવર,જળને સંભાળો જનજેવું કરો…