અમેરિકાનું જીવલેણ બંદૂક કલ્ચર, શાકભાજી ખરીદવા જેટલું સરળ બંદૂક ખરીદવી, 50 વર્ષમાં થયાં 15 લાખ મોત
અમેરિકાના ટેક્સાસમાં એક એલિમેન્ટરી સ્કૂલ પર 18 વર્ષીય યુવક દ્વારા કરાયેલા આડેધડ ફાયરિંગમાં 19 વિદ્યાર્થી સહિત 21 લોકોનાં મોત થયાં. આ ઘટના પછી રાષ્ટ્રપતિ જો બાઇડને બંદૂકલોબી પર રોષિત થઈને કહ્યું હતું કે આ લોબી…