PETA ની ભારતને ચેતવણી, ગેરકાયદેસર ચાલતા માંસના માર્કેટ બંધ કરો, ફેલાઇ શકે છે નવી મહામારી
દુનિયાભરમાં જાનવરો માટે કામ કરતી સંસ્થા પેટાએ કોરોના વાયરસને પગલે ભારત સરકારને ગેરકાયદેસર ચાલતા માંસના બજાર તાત્કાલિક બંધ કરવા માગ કરી છે. આ સાથે જ તેમણે આશંકા વ્યક્ત કરી છે જો આ ગેરકાયદેસર ચાલતા માંસના…