CM યોગી આદિત્યનાથનું એલાન:મથુરા સહિત ઉત્તરપ્રદેશનાં 7 શહેરમાં દારૂ, માંસ નહીં વેચાય, ટૂંક સમયમાં તમામનું પુનર્વસન કરવાની કામગીરી શરૂ થશે
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે મથુરાના વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ, બરસાના, ગોકુળ, મહાવન અને બલદેવમાં ટૂંક સમયમાં દારૂ અને માંસનું વેચાણ બંધ કરીને તેની સાથે સંકળાયેલા લોકોનું અન્ય વેપાર-ધંધામાં પુનર્વસન કરાશે. ભગવાન શ્રીકૃષ્ણના…