અહિંસા ધર્મ ની એક પ્રેરક વાતૉસાર
૧. વિંધ્યાચલ માં માંસાહારી ભીલ- “ખદિરસાર” : મુનિરાજના ઉપદેશથી ‘કાગડાનુ માંસ ન ખાવા ની’ પ્રતિજ્ઞા લીધી, માંસનૉ સવૅથા ત્યાગ કરી, અહિં સાદિ પાંચ અણુવત ધારણ કયૉ. ૨. ત્યાંથી આયુષ્ય પુરૂ થતાં ‘સૌધર્મ’ નામના સ્વર્ગમાં દેવ…