
હિમાચલ પ્રદેશ:60 મીટર ઊંડી ખીણમાં પડેલા બળદને બચાવવા 7 દિવસ સુધી જાન ના જોખમે બચાવ કાર્ય
હિમાચલ પ્રદેશ:60 મીટર ઊંડી ખીણમાં પડેલા બળદને બચાવવા 7 દિવસ સુધી જાન ના જોખમે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું.આ ઘટના મે 12 ,2021 ના રોજ બની હતી.તે કુલુની ખીણમાં પડી ગયું હતું..કિલુના કસોલ માં પાણીના ધોધમાં એક બળદ ફસાઈ ગયુ હતું.પછી બચાવ ટીમને જાણ કરવામાં આવતા તેઓએ તેને બચાવવા પ્રયત્નો કર્યા તે દરમિયાન તેઓ તેના માટે ઉપરથી સતત ઘાસ નાખતા હતા.અંતે 7 દિવસ બાદ તેને દોરડાની મદદથી ઉપર ખેંચવામાં આવ્યું અને બચાવી લેવાયું.આ રીતે જોવા જાઓ તો પ્રત્યેક જીવનો જીવ ખુબ મહત્વનો છે અને અપને પણ તેને બચાવવા શક્ય હોય તેટલા પ્રયત્નો કરવા જોઈએ.