વૈજ્ઞાનિક સાધનો વધતાં જાય છે તેમ તેમ સુષ્ટિ ઉપર પશુપક્ષીઓના સંહારનું પ્રમાણ વઘતું જાય છે.
By: Mr. રમણલાલ ચી. શાહ બે ચાર કે પાંચ પંદર માદા પશુઓને કારણે બીજા લાખો નીરોગી પશુઓને મારવાનું અટકાવી ન શકાય ? એ દિશામાં આરોગ્યવિષયક સંશોધન ન કરવા જોઈએ ? જીવદયાપ્રેમીઓ અને એવી સંસ્થાઓએ પોતાનો…