શું તમે જાણો છો કે વિશ્વમાં જે ગેરકાયદે વેપારધંધાઑ ચાલે છે તેમાં ડ્રગ્સ પછી કઈ ચીજનો નંબર આવે છે ? પક્ષીઓનો , જાણીને અચરજ થઈને ……
By: Mr. અપૂર્વ આશર વિશ્વભરના હજારો શોખીનો પક્ષીઓ પાળે છે . આ શોખને પોષવા માટે લાખો પક્ષીઓ શિકારીની જાળનો ભોગ બને છે. બીજા કેટલાક લોકો જીભના સ્વાદને પોષવા માટે પક્ષીઓનો ઉપયોગ કરે છે. તેઓ પરંપરાગત…