જંગલો કાપતાં રહેશો, પ્રાણીઓને મારતા રહેશો તો રોગચાળો આવશે જ : રાષ્ટ્રસંઘ
સંયુક્ત રાષ્ટ્રસંઘના રજૂ થયેલા રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જંગલો કાપવાની અને પ્રાણીઓને મારવાની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો પછી કોરોનાવાઈરસ જેવા અનેક રોગચાળા આવશે. પૃથ્વીવાસીઓએ એ માટે તૈયાર રહેવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રસંઘના એન્વાયર્નમેન્ટ…