
૫ વર્ષ સુધી પથારીવશ બાળકને જૈન તબીબે સાજો કરી દીધો ને મુસ્લિમ પિતાએ પોલ્ટ્રીફાર્મ બંધ કરી દીધુંSource: ભાસ્કર વિશેષ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ના જૈન તબીબ ડો. મયુરી બેન સંઘવી (હોમિયોપથી ડૉ.) એ સતત 3 વરસ ની જહેમત પછી નાનકડા અરમાન ને સાજો સારો કરી દીધો , બદલા માં તેના પોલટ્રી ફાર્મ ધારક પિતા ને…