
જાણો શું હોય છે મંકીપોક્સના લક્ષણો, કેવી રીતે ફેલાય છે વાયરસ
અમદાવાદ : ભારત દેશમાં મંકીપોક્સના (monkeypox) કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મંકી પોક્સ વોર્ડ (monkeypox ward) તૈયાર કરવામાં આવ્યો છે. હાલ તો 8 બેડ તૈયાર કરવામાં…