
સલામ આ ખેડૂતને! 20 લાખના ખર્ચે બનાવી દીધું ખાસ પંખીઘર
જેતપુરનાં નવી સાંકળી ગામનાં ખેડૂતનો પંખી પ્રેમ પંખી ઘર બનાવવા ગેલ્વેનાઈઝનાં પાઇપો અને તારનો કર્યો ઉપયોગ 2500પાકા માટલા અને કોઠાસૂઝનો કર્યો ઉપયોગ લોકોને પરબ માટે બે પાણીનાં માટલા મુકવાના હોય તોય વિચાર કરે ત્યારે જેતપુરનાં…