બોર્ન ટુ સિંગ:ઓસ્ટ્રેલિયાના સંશોધકોનું રિસર્ચ, પક્ષીઓને જન્મ પહેલાં જ પેરેન્ટ્સ પાસેથી કલરવ કરવાની ટ્રેનિંગ મળે છે, ઈંડાંની અંદર રહીને જ ભ્રૂણ બોલતા શીખે છે
પેરેન્ટ્સનો અવાજ સાંભળતાની સાથે જ ભ્રૂણના ધબકારામાં ફેરફાર થાય છે ભ્રૂણ તેમના પેરેન્ટ્સનો અવાજ સરળતાથી ઓળખી લે છે પક્ષીઓ ઈંડાંમાં હોય છે ત્યારે જ તેમને કલબલાટ કરવાની ટ્રેનિંગ મળી જાય છે. ઈંડાંમાં હાજર ભ્ર્રૂણ તેમના…