
“પક્ષીઓની આંતરરાષ્ટ્રીય દાણચોરી રોકવા માટેનો ૮૦ દેશોની સહમતીનો નિયમ :- “ CITCS “
By: Mr. અપૂર્વ આશર પક્ષીઓની આંતરરાષ્ટ્રીય દાણચોરીને રોકવા માટે ઇ.સ.૧૯૭૩માં અમેરિકા ના વોશિંગ્ટન ખાતે વિશ્વના ૮૦ દેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં આ પ્રકારની પ્રવુતિઓને ડામવા માટે કેટલાક નીતિનિયમો નક્કી કરવામાં આવ્યા હતા.…