
જળ રક્ષા એ માનવધર્મ છે અને આ માનવધર્મ એ અત્યારના સમયની માગ છે
માનવજાત જો પોતાની બેફામ જીવનશૈલીમાં તત્કાળ પરિવર્તન નહીં લાવે તો હવે એ દિવસ દૂર નથી કે વિશ્વની અડધા કરતાં વધુ વસ્તી પીવાના પાણી માટે ફાંફાં મારશે પ્રતીકાત્મક તસવીર દરિયાઈ માર્ગે મુસાફરી કરનારા એક સાહસિકનો અનુભવ…