
શાકાહારી બનવાના 10 ફાયદા
તંદુરસ્ત અને ખુશ રહેવા માટે શાકાહારી આહાર એ એવો સંપૂર્ણં આહાર છે કે જેમાં પ્રચુર માત્રા માં ફાઈબર ,વિટામિન સી ,ફોલિક એસિડ ,મેગ્નેશિયમ, અસંતૃપ્ત ચરબી અને અસંખ્ય ફાયટોકેમિકલ્સ હોય છે. આ જ કારણથી શાકાહારીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખુબ ઓછું હોય…