પ્રાર્થના અને પ્રેમ શું બે જ માર્ગ આપણી પાસે છે ?
જે સામે છે તેના માટે પ્રેમ અને જે સામે નથી તેના માટે પ્રાર્થના, આ બંને પ્રભુ માર્ગ છે ! વરસતો પ્રેમ અને અંદરથી ગવાતી પ્રાર્થના! અસ્તિત્વ તમને ધક્કો નથી મારતું, અસ્તિત્વ તમને આશીર્વાદ નથી આપતું,…