લૉકડાઉનને કારણે રખડતા કૂતરાંઓ પર ક્રૂરતા વધી
પાંચ વર્ષમાં 28 હજારથી વધુ પશુ-પક્ષીની વિનામૂલ્યે સારવાર કરી રહ્યા છે પૂર્વીબહેન શાહ કોરોનાકાળ દરમિયાન લોકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી ગયું છે. પોતાનો ગુસ્સો શેરીના કૂતરાઓને બહુ ક્રૂર રીતે મારીને ઉતારવામાં આવી રહ્યો છે આ શબ્દો…