માનવજાત પોતાની સુરક્ષા માટે પશુંપંખીઓને, અરે પોતાના પાળેલા પ્રાણીઓને પણ મારી નાખતા અચકાતી નથી. સ્વાર્થ ની સીમા ક્યાં સુધી પોહોચે છે !
By: Mr. રમણલાલ ચી. શાહ હોંગકોંગમાં એન્ફ્ઝુએંઝા ચાલુ નહોતો કે કોઈ માણસનું મૃત્યુ થયું નહોતું. પણ ફ્લૂનો વાયરસ દેખાયો હતો. અને એ મરઘાંઑ દ્રારા માણસમાં પ્રસરતો હોવાથી સાવચેતીનાં પગલાં તરીકે જ તંદુરસ્ત નિર્દોષ મરઘાંઓને મારી…