હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છેSource: ગુજરાત સમાચાર
Source: ગુજરાત સમાચારસંવેદના – મેનકા ગાંધીહાથાજોડીને લકી ગણવામાં આવે છે, તે ઔષધ તરીકે વેચીને મોનીટર લિઝાર્ડનો સફાયો કરાય છે… હાથાજોડી એ પેનીસનું હાડકું છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય…