
રિસર્ચ:નોનવેજ ખાતા લોકોની સરખામણી શાકાહારી લોકોમાં કેન્સરનું જોખમ 14% ઓછું
દુનિયાના ઘણા ડોકટરો અને હેલ્થ એક્સપર્ટ્સ વેજિટેરિયન ડાયટ એટલે કે શાકાહારી ભોજનને સમર્થન આપે છે. ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ માંસાહારી ખોરાક છોડીને પણ શાકાહારી થઇ ગયા છે. શાકાહારી રહેવાથી શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ…