USની સ્કુલમાં બનતી શૂટિંગની ઘટનાઓ માટે હિંસક વીડિયો ગેમ જવાબદાર, ગેમ રમનારા 60% બાળકોને ગન ચલાવવાની ઈચ્છા
અમેરિકાના ટેક્સાસમાં મંગળવારે રોબ એલિમેન્ટ્રી સ્કુલમાં 18 વર્ષના યુવકે આડેધડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 19 સ્ટુડન્ટ્સ અને 2 ટીચરના મૃત્યુ થયા છે. આ ગોળીબાર પછી એક વખત ફરી અમેરિકામાં હિંસક વીડિયો ગેમ ચર્ચામાં છે.…