અંગ્રેજો હવે શાકાહારી બનતા જાય છે:બ્રિટનમાં વીગન ડાયટનો ટ્રેન્ડ, શાકાહારી ભોજન ખાનારાઓની સંખ્યા છ લાખ થઈ, 12 હજાર રેસ્ટોરાં વીગન ફૂડ સર્વ કરે છે
બ્રિટનના દર વર્ષે વીગન ખાવાનું ચલણ વધી રહ્યું છે. હવે અંગ્રેજો મોટી સંખ્યામાં માંસાહારી તેમજ દૂધની બનાવટો ખાવાનું ટાળી રહ્યા છે. આ અભિયાનને આગળ વધારવા માટે ઈંગ્લેન્ડના લોકો દર વર્ષે જાન્યુઆરીમાં એન્યુઅલ વીગનરી ચેલેન્જ લઈ…