જીવદયા પ્રેમ
મહેસાણા-અમદાવાદ રોડ સ્થિત ઓસવાલ રિસોર્ટના માલિક બાબુલાલજી બોકડીયા સાંચોરવાલનો જીવદયા પ્રેમ ખૂબ જ પ્રશંસનીય છે. 125 જેટલા ધાયલ લૂલા-લંગડા ઢોરોને માટે પાંજરાપોળ તથા હોસ્પિટલની અલાયદી વ્યવસ્થા કરીને ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે. તેમની…