ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ
અમરેલી પાસેના વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કિડીયારું પૂરી ઉમદા કાર્ય કરાયું છે. કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની…