
ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું
જંતુનાશકો તથા તમાકુના કારણે ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું. , કઠોળમાં ૨.૯ થી ૧૬.૯ પીપીએમ, મગફળીમાં ૩.૦ થી ૧૯.૧ પીપીએમ, લીલા શાકભાજીમાં ૫.૦૦ અને બટાટામાં ૬૮.૫ પીપીએમ મળે છે. ગુજરાતમાં ડેરીના દૂધમાં ૯૦ ટકા…