જાનવરો પર જુલમ કરવાવાળાને સખતમાં સખત સજા મળે છે !
દરેક જીવ જીવવા ઈચ્છે છે. કોઈ મરવા ઈચ્છતું નથી. દરેક જીવ સુખનો ઇચ્છુક છે, દુઃખ કોઈને પ્રિય નથી. એક માણસ પક્ષી ના માળા માંથી ઈંડા ચોરી લીધા. ત્યારે પયગંબરે ઈંડા પાછા માળામાં મૂકી આવ્યા.” પ્રત્યેક…