
એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.
ગીરના સિહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્યું છે. સિંહે ધીમેથી તે બચ્ચાને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ…